×    Home    About Motion WiFi    Contact Us


Gujarati News


અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો

પ્રેક્ષકોએ બંને ટીમના ઝંડા કરતા મોદી ફોર પીએમ લખેલી ભગવા રંગની ટોપીઓ ખરીદવામાં વધારે રસ દાખવ્યો Read More

સુરતના વ્યઢંળોએ 100 ટકા મતદાન કર્યુ

સુપ્રીમ કોર્ટે સમાજમાં સ્થાન આપ્યાનો આનંદ વ્યક્ત કર્યોRead More

ચેન્નઈ બોમ્બ ધડાકાને પગલે ગુજરાતમાં હાઇ એલર્ટ

અમદાવાદ,સહિત અન્ય રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશRead More

ગુજરાતમાં સરેરાશ 62.4 ટકા મતદાન

વડોદરામાં રેકર્ડબ્રેક મતદાન, અગાઉની ચૂંટણીનાં રેકર્ડ તૂટ્યાRead More

મતદાનની ફરજ નિભાવવા ગુજરાત બહારથી આવેલા યુવા ગુજરાતીઓ

જાગૃત મતદાતાઓ હજારો કિલોમીટરની સફર કરીને વોટ આપવા આવ્યાRead More

મધદરિયે મતદાન, ગુજરાતનું અજાડ મતદાન મથક

ચૂંટણી સ્ટાફ બોટમાં બેસીને ટાપુ પર ગયોRead More

રાજકોટ: ચેતેશ્વર પુજારા, વજુભાઇ વાળાએ મતદાન કર્યુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભRead More

મોદીના માતા હીરાબાએ મતદાન કર્યુ

રિક્ષામાં બેસીને હિરા બા મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યાRead More

સુરત: ઘોડદોડ રોડ વિસ્તારના એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટયો

1 મહિલા સહિત 2 બાળકનાં મોતRead More

ખંભાળીયામાં દાણચોરીના સોના સાથે ઝડપાયેલો રિક્ષાચાલક જેલહવાલે

૧૦૦-૧૦૦ ગ્રામના ૮૪ બીસ્કીટ મળીને ૮ કિલો ૪૦૦ ગ્રામ દાણચોરીનું સોનુ મળ્યુRead More

જામનગર લોકસભામાં ૪ વખત જ પ૦ ટકાથી વધુ મતદાન

એપ્રિલમાં યોજાતુ મતદાન ગરમીના કારણે સુસ્ત રહે છે તેવું તારણ Read More

મતદાર યાદીમાંથી ઘણા નાગરિકોના નામ ગાયબ!

મતદારોને સ્લીપ ન મળી હોવાની વ્યાપક ફરિયાદRead More

મતદાર યાદીમાંથી ઘણા નાગરિકોના નામ ગાયબ!

મતદારોને સ્લીપ ન મળી હોવાની વ્યાપક ફરિયાદRead More

અભય ચૂડાસમા સહિત 3 અધિકારીઓનાં જામીન મંજૂર

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઇ હાઇ કોર્ટે જામીન મંજૂર કર્યાRead More

જામનગર જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ગાબડું

સિક્કા સુધરાઈના નવ કોંગી નગરસેવક ભાજપમાં જોડાયાRead More

એસ.ટી બસનાં મુસાફરો કરનારાઓ બે દિવસ અટવાશે

ચુંટણી પંચ દ્વારા એસ.ટી.ની ચાર હજાર કરતા વધુ બસો ભાડે લેવામાં આવીRead More

સુરતના વરાછામાં યજ્ઞોપવિત પ્રસ્તાવનું ભવ્ય આયોજન થશે

વૈષ્ણવોને 30 એપ્રિલથી 9 મે, 2014 સુધી શ્રીમદ્ વલ્લભાચાર્યજીની 84 બેઠકો તથા પુષ્ટિ દરબારનો લાભ મળશેRead More

સૌરાષ્ટ્ર યુનિ. માં વધુ એક પેપર લીક

બીસીએનું કંટ્રોલ સિસ્ટમનું પેપર લીક થતા પરિક્ષા રદ્ કરાઇRead More

ખંભાળિયામાંથી રૂ. અઢી કરોડનું સોનું પકડાયું

દાણચોરીના સોનાની તપાસના અનુસંધાને ડીઆરઆઇ, કસ્ટમ્સના દરોડાRead More

30 એપ્રિલના રોજ મતદાન માટે વિશેષ જોગવાઈ

મતદાનનાં દિવસે જાહેર રજા રહેશેRead More

લોકાયુક્ત આવશે તો ચોકીદાર અંદર જશે: રાહુલ

દાહોદ અને અમરેલીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભા સંબોંધીRead More

આ વખતે મારા માટે વોટ માંગવા આવ્યો છું: મોદી

દક્ષિણ ગુજરાતમાં મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચારRead More

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ઘટતા દોડધામ

7 માસૂમ બાળકોનો જીવ જોખમમાં મુકાયો, ડૉક્ટરોની દોડધામRead More

કચ્છમાંથી રૂ. ૧૪.૧૪ કરોડનાં ઝડપાયેલ સોનાની દાણચોરીનું પ્રકરણ

ચીફ કમિશનર ઓફ કસ્ટમનો સ્ટાફ જામનગર પહોંચ્યોRead More

મારા દાદીએ જ ગંગા સ્વરુપમાં મોદીને કાશી બોલાવ્યા: અડવાણી

ચૂંટણી સભામાં લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીનાં ભરપૂર વખાણ કર્યા Read More

દોસ્તી તથા પ્રેમની સહેલગાહે લઈ જશે ફિલ્મ પૂરાની જિન્સ

‘પુરાની જિન્સ’ ફિલ્મનાં પ્રમોશન માટે ઈઝાબેલ લેટે,તનુજ વિરવાની અને આદિત્ય સેલે અમદાવાદના આંગણેRead More

સુરત: નિતિન ગડકરીનાં કોંગ્રેસ પર પ્રહાર

ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલ માટે ગડકરીની જાહેર સભાRead More

સૌરાષ્ટ્ર યુનિ. પેપર લીક કરનારા 3 ની ધરપકડ

બીઝનેસ એડ્મીનીસટ્રેસનનું પેપર લીક કરી વૉટ્સઅપ પર અપલોડ કર્યુ હતુRead More

શાઝિયા ઇલમીના રોડ શોને નબળો પ્રતિસાદ

અમદાવાદ લોકસભાની પૂર્વ બેઠકના ઉમેદવાર માટે હતો શાઝિયાનો રોડ શૉRead More

સોનિયા ગાંધીનાં મોદી પર પ્રહાર

સોનિયા ગાંધીએ ગુજરાતનાં વિકાસ મૉડલ પર સવાલ ઉઠાવ્યાRead More

Advertisement
...